Type Here to Get Search Results !

Gujarat Panchayat Service Selection Board ( GPSSB ) Requirement 2022( Class 3)

ગજરાત પંચાયત સ ુ ેવા પસંદગી મંડળ GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD બ્લોક નં.ર, પાંચમો માળ, કમમયોગી ભવન,સેકટર-૧૦/એ,ગાંધીનગર **જાહરાતે ક્રમાંકઃ ૦૫/૨૦૨૧-૨૨ નાયબ હહસાબનીશ (વગમ-૩) અંગેની વવગતવાર સ ૂચનાઓ** (વેબસાઇટ એડ્રસ : ે https://ojas.gujarat.gov.in અનેhttps://gpssb.gujarat.gov.in ) ૧. ગજરાત પંચાયત સ ુ ેવા પસંદગી મંડળ, ગાંધીનગર (હવે પછી ’’મંડળ’’ તરીકે ઉલ્લેખ કરેલ છે.)ધ્વારા પંચાયત સેવાની નાયબ હહસાબનીશ (વગમ-૩) સંવગમની ખાલી જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે સરકારશ્રીની https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા. ૧૧-૦૧-૨૦૨૨ (બપોરના ૧૩-૦૦ કલાક) થી તા.૨૭-૦૧-૨૦૨૨ (સમય રાવત્રના ૨૩-૫૯ કલાક સધી) ુ દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહશે ે. તેમજ સામાન્ય વગમ(જનરલ કેટેગરી)ના ઉમેદવારોએ પરીક્ષા ફી રુ.૧૦૦/- + સવવિસ ચાર્જ SBI E Pay ના માધ્યમથી ઓનલાઇન ફી ભરવા માટેની છેલ્લી તારીખ-૨૯-૦૧-૨૦૨૨ (રાત્રીના ૨૩-૫૯ કલાક સધી) ુ રહશે ે. તેમજ, પોસ્ટ ઓહફસમાં ચલણથી રુબરુમાં પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તારીખ-૨૯-૦૧-૨૦૨૨ રહશે ે.(પરંત તુ ે માટે પોસ્ટ ઓહફસ ચલણની વિન્ટ તારીખ-૨૭-૦૧-૨૦૨૨ સધીમાં ુ કાઢી લેવી જરુરી છે.) પરીક્ષા ફી ભરવા માટેની વધ વવગતો પ ુ ેરેગ્રાફ-૧૯માં દશામવેલ છે.જે વાંચી જવી જરુરી છે. ઉમેદવારે તાજેતરનો Photograph (15 kb) અને Signature (15 kb ) સાઇઝથી વધારે નહીં તે રીતેjpg format માં scan કરી કોમ્્યટરમાં ત ુ ૈયાર રાખવાનો રહશે ે, જે ઓનલાઇન અરજીમાં અપલોડ કરવાનો રહશે ે. અરજદારે ઓનલાઇન અરજીમાં દશામવ્યા મજબના પોતાના બધા જ શ ુ ૈક્ષણણક, વય અને જાવત તેમજ અન્ય લાયકાતના િમાણપત્રો પોતાની પાસે રાખવાના રહશે ે અને આ અંગે ઉમેદવારોને જાણ કરાયા બાદ તેઓએ રુબરુમાં ચકાસણી અથે રજુ કરવાના રહશે ે, જેની દરેકે અચક નોંધ લ ુ ેવી.

LAst date  for application : 27/01/2022  

Organization NameGujarat Panchayat Service Selection Board ( GPSSB )
Type of JobPanchayat Jobs
Job LocationGujarat
FOR official notification pdfGPSSB (gujarat.gov.in)
gpssb gujarat gov in Registration ModeOnline
Official Websitegpssb.gujarat.gov.in

GPSSB Official Website

The Gujarat Panchayat Service Selection Board is established under section 235 of the Gujarat Panchayat Act, 1993. The Board consists of five members including the Chairman.

gpssb.gujarat.gov.in


The duty of the Board is to select candidates for recruitment to Class III posts in the Panchayat Service and to advise the Panchayats in such matters as prescribed by the rules

GPSSB Recruitment portalhttp://gpssb.gujarat.gov.in/
Official WebsiteClick Here
New AdvertisementsClick Here
ExamExam (gujarat.gov.in)
Answer KeyView Answer Key
ResultsView Results
Provisional Merit ListView Merit List
Final Selection listView Selection list
Departmental ExamsView Departmental Exams

 for official apply link.GPSSB_202122_5.pdf (gujarat.gov.in)

                                 :: Online Job Application System :: (gujarat.gov.in)


 





















































































Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad