ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
>>> નેવિક જનરલ ડ્યૂટી
લાયકાત : 12 પાસ (મેથ્સ અને ફિઝીક્સ)
>>> નેવિક ડોમેસ્ટિક બ્રાન્ચ
લાયકાત : 10 પાસ
>>> યાંત્રિક (ઇલેક્ટ્રિકલ /મિકેનિકલ /ઈલેક્ટ્રોનિક /ટેલિકોમ્યુનિકેશન)
લાયકાત : 10 પાસ + ડિપ્લોમા
ઉંમર : 18 થી 22 વર્ષ
ફોર્મ શરૂ થવાની તા. : 04/01/2022
છેલ્લી તા. : 14/01/2022
જરૂરી ડૉક્યુમેન્ટ
ફોટો/સહી
આધાર કાર્ડ
લાયકાત પ્રમાણેની માર્કશીટ
ઈમેઈલ ID
મોબાઈલ નંબર
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા mobile લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://cgept.cdac.in/icgreg/candidate/login
Indian Coast Guard Navik (GD/DB) Recruitment 2021 ...
https://www.indianin.org/indian-coast-guard-navik-gd-db-recruitment-2021-joinindian...

Post a Comment
0 Comments